BrassRoute / ગુજરાતી / આજના બ્રાસના ભાવ
આજના બ્રાસના ભાવ, જામનગર
છેલ્લે ભાવ મુકાયા: 10 ઑક્ટોબર 2026
જામનગર બજાર
| માલ | ભાવ | આગલા ભાવ સામે | તારીખ |
|---|---|---|---|
| બ્રાસ વિલાયતી, લોકલ | 905 INR per kg | -8 ઘટ્યો | 10 ઑક્ટોબર 2026 |
| બ્રાસ હની, ગલ્ફ | 940 INR per kg | ફેરફાર નથી | 10 ઑક્ટોબર 2026 |
| બ્રાસ હની, યુરોપ/UK | 945 INR per kg | ફેરફાર નથી | 10 ઑક્ટોબર 2026 |
| ઝિંક, પ્લાન્ટ પાસ | 400 INR per kg | ફેરફાર નથી | 10 ઑક્ટોબર 2026 |
| ઝિંક 99.95 | 434 INR per kg | ફેરફાર નથી | 10 ઑક્ટોબર 2026 |
બીજા બજારના ભાવ
| માલ | ભાવ | આગલા ભાવ સામે | તારીખ |
|---|---|---|---|
| Brass Chadri | 883 INR per kg | -5 ઘટ્યો | 10 ઑક્ટોબર 2026 |
| Brass Honey | 901 INR per kg | -5 ઘટ્યો | 10 ઑક્ટોબર 2026 |
| Brass Local/Purja/GB | 863 INR per kg | -5 ઘટ્યો | 10 ઑક્ટોબર 2026 |
| Copper Scrap Armature | 1353 INR per kg | +4 વધ્યો | 10 ઑક્ટોબર 2026 |
| Gun Metal Jalandhar | 1095 INR per kg | -5 ઘટ્યો | 10 ઑક્ટોબર 2026 |
| Gun Metal Local | 1065 INR per kg | -5 ઘટ્યો | 10 ઑક્ટોબર 2026 |
| Gun Metal Mix | 1075 INR per kg | -5 ઘટ્યો | 10 ઑક્ટોબર 2026 |
| Zinc Ingot (HZ) | 437 INR per kg | +1 વધ્યો | 10 ઑક્ટોબર 2026 |
ચાર્ટ અને આગલા દિવસોના ભાવ જુઓ
ભાવ ફક્ત જાણકારી માટે છે. તેના આધારે કરેલા સોદાની જવાબદારી BrassRoute ની નથી.
તમારા સવાલ, સીધા જવાબ
આ ભાવ ક્યાંથી આવે છે?
જામનગરના બજારમાં બોલાતા ભાવ BrassRoute ની ટીમ નોંધે છે. આ ભાવ ફક્ત જાણકારી માટે છે, સોદાનો ભાવ લેનાર અને વેચનાર વચ્ચે નક્કી થાય.
ભાવ ક્યારે બદલાય છે?
બજાર ચાલુ હોય તે દિવસે નવા ભાવ મુકાય છે. દરેક ભાવની સામે તેની તારીખ લખેલી છે.
આગલા દિવસોના ભાવ જોઈ શકાય?
હા. ભાવના પાના પર દરેક માલનો આગલા દિવસોનો ચાર્ટ છે, અને જોઈતો ભાવ આવે ત્યારે જાણ થાય તેવું પણ ગોઠવી શકાય.
કંઈ પૂછવું હોય તો ફોન કે WhatsApp કરો: +91 93191 34400, અથવા info@brassroute.com પર લખો.
બીજાં પાનાં
BrassRoute ગુજરાતીમાંકારખાનેદાર અને વેપારી માટેસ્ક્રેપ લેનાર અને વેચનાર માટેબ્રાસ પાર્ટ્સના ગ્રાહક માટે
આ પાનું અંગ્રેજીમાં: English