BrassRoute / ગુજરાતી
જામનગરના બ્રાસ ઉદ્યોગનું પોતાનું ઓનલાઇન બજાર
કારખાનેદાર, વેપારી, સ્ક્રેપના વેપારી અને બ્રાસ પાર્ટ્સના ગ્રાહક માટે
BrassRoute.com પર જામનગરનાં 1112 બ્રાસ કારખાનાંની વિગત માલ પ્રમાણે ગોઠવેલી છે. ગ્રાહક એક વાર માંગ લખે અને તે કામનાં કારખાનાં સુધી પહોંચે, વચ્ચે કોઈ દલાલ નહીં. સાથે રોજના બ્રાસના ભાવ અને સ્ક્રેપ બજાર પણ છે. હાલ નોંધણી, તમારું પેજ અને સાઇટનો વપરાશ બધા માટે સાવ મફત છે.
કારખાનેદાર અને વેપારી
તમારું પેજ સંભાળો, માલ અને કેટલોગ મૂકો, ગ્રાહકની માંગ પર ભાવ આપો. આજના બ્રાસના ભાવ
વિલાયતી, હની અને ઝિંકના બજારભાવ, આગલા દિવસોના ભાવ સાથે. સ્ક્રેપ લેનાર અને વેચનાર
તમારો માલ લખો અથવા જોઈતો સ્ક્રેપ લખો. ગ્રેડ, જથ્થો અને ભાવ સાથે. બ્રાસ પાર્ટ્સના ગ્રાહક
એક વાર માંગ લખો અને જામનગરનાં અનેક કારખાનાંના ભાવ સરખાવો.

તમારા કારખાનાનું નામ શોધોમફત ખાતું ખોલો
BrassRoute એક બજાર છે, પોતે માલ બનાવતું નથી. સોદો સીધો કારખાનેદાર અને ગ્રાહક વચ્ચે થાય છે.
કંઈ પૂછવું હોય તો ફોન કે WhatsApp કરો: +91 93191 34400, અથવા info@brassroute.com પર લખો.
બીજાં પાનાં
આ પાનું અંગ્રેજીમાં: English