BrassRoute / ગુજરાતી / સ્ક્રેપ લેનાર અને વેચનાર માટે

બ્રાસ સ્ક્રેપ લેવો કે વેચવો છે?

સ્ક્રેપના વેપારી અને કારખાનેદાર માટે

સ્ક્રેપ વેચનાર પોતાની પાસેનો માલ લખે છે, અને કારખાનેદાર જોઈતો સ્ક્રેપ લખે છે. દરેક નોંધમાં ગ્રેડ, જથ્થો, ભાવ અને જગ્યા હોય છે, ફોટા પણ મૂકી શકાય. રસ હોય તે સીધો સંપર્ક કરે.

હાલનો માલ જુઓતમારો માલ લખો

કેવી રીતે ચાલે

  1. મફત ખાતું ખોલો.
  2. "વેચવો છે" કે "જોઈએ છે" પસંદ કરો અને ગ્રેડ, જથ્થો, ભાવ, જગ્યા લખો.
  3. રસ ધરાવનાર તમને સાઇટ પરથી સંદેશો મોકલે, પછી સોદો તમારા બે વચ્ચે.

ભાવ નક્કી કરતાં પહેલાં આજના બ્રાસના ભાવ જોઈ લો.

નોંધ સભ્યો પોતે લખે છે, BrassRoute તેને તપાસતું નથી. કાયદેસરના અને પૂરા કાગળવાળા માલનો જ સોદો કરો.

તમારા સવાલ, સીધા જવાબ

માલ મૂકવાના પૈસા લાગે?

ના. હાલ માલ મૂકવો અને જોવો બંને સાવ મફત છે.

કારખાનેદારને સ્ક્રેપ લેવા અલગ ખાતું જોઈએ?

ના. એ જ ખાતાથી જોઈતો સ્ક્રેપ લખી શકાય.

સોદામાં BrassRoute વચ્ચે આવે?

ના. સોદો, ભાવ અને ચુકવણી લેનાર અને વેચનાર વચ્ચે સીધાં થાય છે. માલ અને કાગળ પોતે તપાસી લેજો.

કંઈ પૂછવું હોય તો ફોન કે WhatsApp કરો: +91 93191 34400, અથવા info@brassroute.com પર લખો.

બીજાં પાનાં

BrassRoute ગુજરાતીમાંઆજના બ્રાસના ભાવકારખાનેદાર અને વેપારી માટેબ્રાસ પાર્ટ્સના ગ્રાહક માટે

આ પાનું અંગ્રેજીમાં: English