BrassRoute / ગુજરાતી / કારખાનેદાર અને વેપારી માટે

તમારું કારખાનું ઓનલાઇન આવી ગયું

બ્રાસના કારખાનેદારો અને વેપારીઓ માટે

જામનગરનાં 1112 બ્રાસ કારખાનાંની વિગત BrassRoute.com પર મુકાઈ ગઈ છે. તમારું નામ એમાં છે કે નહીં, આજે જ જોઈ લો.

બસ ત્રણ પગલાં

  1. Suppliers માં તમારા કારખાનાનું નામ શોધો.
  2. તમારા પેજ પર "શું આ તમારી કંપની છે?" માં જઈ પેજ સંભાળવાનું કહો.
  3. GST નંબર અને મોબાઇલ નંબર આપો, પેજ તમારું.

નામ શોધોમફત ખાતું ખોલો

તમને શું મળે

તમારા સવાલ, સીધા જવાબ

પૈસા લાગે?

ના, એક રૂપિયો પણ નહીં. હાલ નોંધણી, તમારું પેજ અને સાઇટનો વપરાશ બધા માટે સાવ મફત છે.

મારું નામ પહેલેથી કેમ છે?

જાહેરમાં મળતી માહિતી પરથી અમે શરૂઆતનું પેજ બનાવ્યું છે. તમે એમાં સુધારો કરી શકો કે કઢાવી પણ શકો.

મારો ફોન નંબર બધાને દેખાશે?

ના. તમારો નંબર જાહેરમાં મુકાતો નથી. તમે પેજ સંભાળો પછી તે ફક્ત નોંધાયેલા સભ્યોને જ દેખાય.

મારું નામ ન મળે તો?

મફત ખાતું ખોલો અથવા અમને WhatsApp કરો. તમારું નવું પેજ અમે બનાવી આપીશું.

કંઈ પૂછવું હોય તો ફોન કે WhatsApp કરો: +91 93191 34400, અથવા info@brassroute.com પર લખો.

બીજાં પાનાં

BrassRoute ગુજરાતીમાંઆજના બ્રાસના ભાવસ્ક્રેપ લેનાર અને વેચનાર માટેબ્રાસ પાર્ટ્સના ગ્રાહક માટે

આ પાનું અંગ્રેજીમાં: English